હાઉ ફની કહેવાય??...(11)
* Hypocrisy
મમ્મી : જો મુન્ના, હું મુન્નીને લઈને બજાર જાઉં છું.. ઘરને ચોખ્ખું રહેવા દેજે... ઘર ગંદુ કરતો નહી.
મુન્નો : હા મમ્મી..
(બજારમાં મમ્મી મુન્નીને નાસ્તો ખવડાવે છે.. વધેલો નાસ્તો મમ્મી રસ્તા પર નાંખી દે છે..)
મુન્ની : રોડ ગંદો થઇ ગયો, મમ્મી...
મમ્મી : હા હવે બહુ સફાઈની શિખામણ ના આપીશ, બધા નાંખે છે!!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો